1 કાળવૃતાંત ૬:૫૬
પણ તે નગરનાં ખેતરો તથા તેની આસપાસનાં ગામો તેઓએ યફૂન્નેના દીકરા કાલેબને આપ્યાં.1 કાળવૃતાંત ૬:૫૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:56
- but the fields of the city and its villages, they gave to Caleb the son of Jephunneh.
- हिन्दी — 1 इतिहास ६:५६
- परन्तु उस नगर के खेत और गाँव यपुन्ने के पुत्र कालेब को दिए गए।
સંદર્ભમાં
૫૪જે જગ્યા હારુનના વંશજોને આપવામાં આવી હતી. એ જગ્યાઓ આ હતી. કહાથીઓના કુટુંબો માટે ચિઠ્ઠીઓ નાખીને પહેલો ભાગ તેમને આપવામાં આવ્યો હતો:
૫૫તેઓને યહૂદાના દેશમાં હેબ્રોન તથા તેની આસપાસની ઘાસચારાવાળી જમીનો આપવામાં આવી હતી.
૫૬પણ તે નગરનાં ખેતરો તથા તેની આસપાસનાં ગામો તેઓએ યફૂન્નેના દીકરા કાલેબને આપ્યાં.
૫૭હારુનના વંશજોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્નાહ તેના ગોચરો સહિત યાત્તીર તથા એશ્તમોઆ તેના ગોચરો સહિત,
૫૮હિલેન તેના ગોચરો સહિત, દબીર તેના ગોચરો સહિત,
