1 કાળવૃતાંત ૬:૬૬
કહાથના કેટલાંક કુટુંબોને એફ્રાઇમના કુળમાંથી નગરો આપવામાં આવ્યાં.1 કાળવૃતાંત ૬:૬૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:66
- Some of the families of the sons of Kohath had cities of their borders out of the tribe of Ephraim.
- हिन्दी — 1 इतिहास ६:६६
- और कहातियों के कई कुलों को उनके भाग के नगर एप्रैम के गोत्र में से मिले।
સંદર્ભમાં
૬૪તેથી ઇઝરાયલના લોકોએ લેવીઓને આ નગરો તેઓનાં ગોચરો સહિત આપ્યાં.
૬૫તેઓએ યહૂદાના, શિમયોનના તથા બિન્યામીનના કુળમાંથી આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં.
૬૬કહાથના કેટલાંક કુટુંબોને એફ્રાઇમના કુળમાંથી નગરો આપવામાં આવ્યાં.
૬૭તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ આશ્રયનું નગર તેના ગોચરો સહિત, ગેઝેર તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
૬૮યોકમામ તેના ગોચરો સહિત, બેથ-હોરોન તેના ગોચરો સહિત,
