Skip to content
Methodist Church Nadiad

1 કાળવૃતાંત ૭:૨૬

તાહાનનો દીકરો લાદાન હતો. લાદાનનો દીકરો આમિહુદ હતો. આમ્મીહૂદનો દીકરો અલિશામા હતો.

1 કાળવૃતાંત ૭:૨૬ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English1 Chronicles 7:26
Ladan his son, Ammihud his son, Elishama his son,
हिन्दी1 इतिहास ७:२६
लादान का अम्मीहूद, अम्मीहूद का एलीशामा,

સંદર્ભમાં

૨૪તેને શેરા નામની એક દીકરી હતી. તેણે નીચેનું બેથ-હોરોન તથા ઉપરનું ઉઝ્ઝેન-શેરાહ એમ બે નગરો બાંધ્યા.

૨૫એફ્રાઇમના દીકરા રેફા તથા રેશેફ હતો. રેશેફનો દીકરો તેલાહ હતો. તેલાહનો દીકરો તાહાન હતો.

૨૬તાહાનનો દીકરો લાદાન હતો. લાદાનનો દીકરો આમિહુદ હતો. આમ્મીહૂદનો દીકરો અલિશામા હતો.

૨૭અલિશામાનો દીકરો નૂન હતો. નૂનનો દીકરો યહોશુઆ હતો.

૨૮તેઓનાં વતન તથા વસવાટ બેથેલ તથા તેની આસપાસનાં ગામો હતાં. તેઓ પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેનાં ગામો, વળી શખેમ તથા તેનાં ગામો અને અઝઝાહ તથા તેના ગામો સુધી વિસ્તરેલા હતા.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.