1 કાળવૃતાંત ૭:૨૭
અલિશામાનો દીકરો નૂન હતો. નૂનનો દીકરો યહોશુઆ હતો.1 કાળવૃતાંત ૭:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 7:27
- Nun his son, and Joshua his son.
- हिन्दी — 1 इतिहास ७:२७
- एलीशामा का नून, और नून का पुत्र यहोशू था।
સંદર્ભમાં
૨૫એફ્રાઇમના દીકરા રેફા તથા રેશેફ હતો. રેશેફનો દીકરો તેલાહ હતો. તેલાહનો દીકરો તાહાન હતો.
૨૬તાહાનનો દીકરો લાદાન હતો. લાદાનનો દીકરો આમિહુદ હતો. આમ્મીહૂદનો દીકરો અલિશામા હતો.
૨૭અલિશામાનો દીકરો નૂન હતો. નૂનનો દીકરો યહોશુઆ હતો.
૨૮તેઓનાં વતન તથા વસવાટ બેથેલ તથા તેની આસપાસનાં ગામો હતાં. તેઓ પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેનાં ગામો, વળી શખેમ તથા તેનાં ગામો અને અઝઝાહ તથા તેના ગામો સુધી વિસ્તરેલા હતા.
૨૯મનાશ્શાની સીમા પાસે બેથ-શેઆન તથા તેનાં ગામો, તાનાખ તથા તેનાં ગામો, મગિદ્દો તથા તેનાં ગામો, દોર તથા તેનાં ગામો હતા. આ બધાં નગરોમાં ઇઝરાયલના દીકરા યૂસફના વંશજો રહેતા હતા.
