1 કાળવૃતાંત ૭:૩૨
હેબેરના દીકરાઓ; યાફલેટ, શોમેર તથા હોથામ. શુઆ તેઓની બહેન હતી.1 કાળવૃતાંત ૭:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 7:32
- Heber became the father of Japhlet, Shomer, Hotham, and Shua their sister.
- हिन्दी — 1 इतिहास ७:३२
- हेबेर ने यपलेत, शोमेर, होताम और उनकी बहन शूआ को जन्म दिया।
સંદર્ભમાં
૩૦આશેરના દીકરાઓ: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા. સેરાહ તેઓની બહેન હતી.
૩૧બરિયાના દીકરાઓ; હેબેર તથા માલ્કીએલ. માલ્કીએલનો દીકરો બિર્ઝાઈથ.
૩૨હેબેરના દીકરાઓ; યાફલેટ, શોમેર તથા હોથામ. શુઆ તેઓની બહેન હતી.
૩૩યાફલેટના દીકરાઓ; પાસાખ, બિમ્હાલ તથા આશ્વાથ. આ યાફલેટના બાળકો હતા.
૩૪યાફલેટના ભાઈ શેમેરના દીકરાઓ; અહી, રોહગા, યહુબ્બા તથા અરામ.
