1 કાળવૃતાંત ૭:૩૪
યાફલેટના ભાઈ શેમેરના દીકરાઓ; અહી, રોહગા, યહુબ્બા તથા અરામ.1 કાળવૃતાંત ૭:૩૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 7:34
- The sons of Shemer: Ahi, Rohgah, Jehubbah, and Aram.
- हिन्दी — 1 इतिहास ७:३४
- शेमेर के पुत्र: अही, रोहगा, यहुब्बा और अराम।
સંદર્ભમાં
૩૨હેબેરના દીકરાઓ; યાફલેટ, શોમેર તથા હોથામ. શુઆ તેઓની બહેન હતી.
૩૩યાફલેટના દીકરાઓ; પાસાખ, બિમ્હાલ તથા આશ્વાથ. આ યાફલેટના બાળકો હતા.
૩૪યાફલેટના ભાઈ શેમેરના દીકરાઓ; અહી, રોહગા, યહુબ્બા તથા અરામ.
૩૫શોમેરના ભાઈ હેલેમના આ દીકરાઓ હતા; સોફાહ, ઇમ્ના, શેલેશ તથા આમાલ.
૩૬સોફાહના દીકરાઓ; શુઆ, હાર્નેફેર, શુઆલ, બેરી, યિમ્રા,
