1 કાળવૃતાંત ૭:૩૬
સોફાહના દીકરાઓ; શુઆ, હાર્નેફેર, શુઆલ, બેરી, યિમ્રા,1 કાળવૃતાંત ૭:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 7:36
- The sons of Zophah: Suah, Harnepher, Shual, Beri, Imrah,
- हिन्दी — 1 इतिहास ७:३६
- सोपह के पुत्र, सूह, हर्नेपेर, शूआल, बेरी, इम्रा।
સંદર્ભમાં
૩૪યાફલેટના ભાઈ શેમેરના દીકરાઓ; અહી, રોહગા, યહુબ્બા તથા અરામ.
૩૫શોમેરના ભાઈ હેલેમના આ દીકરાઓ હતા; સોફાહ, ઇમ્ના, શેલેશ તથા આમાલ.
૩૬સોફાહના દીકરાઓ; શુઆ, હાર્નેફેર, શુઆલ, બેરી, યિમ્રા,
૩૭બેસેર, હોદ, શામ્મા, શિલ્શા, યિથ્રાન તથા બેરા.
૩૮યેથેરના દીકરાઓ; યફૂન્ને, પિસ્પા, તથા અરા.
