1 કાળવૃતાંત ૮:૨૮
આ તેઓના કુટુંબોના આગેવાનો તથા તેમના સમયોમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.1 કાળવૃતાંત ૮:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 8:28
- These were heads of fathers’ households throughout their generations, chief men. These lived in Jerusalem.
- हिन्दी — 1 इतिहास ८:२८
- ये अपनी-अपनी पीढ़ी में अपने-अपने पितरों के घरानों में मुख्य पुरुष और प्रधान थे, ये यरूशलेम में रहते थे।
સંદર્ભમાં
૨૬યરોહામના દીકરાઓ; શામ્શરાય, શહાર્યા, અથાલ્યા,
૨૭યારેશ્યા, એલિયા તથા ઝિખ્રી.
૨૮આ તેઓના કુટુંબોના આગેવાનો તથા તેમના સમયોમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.
૨૯ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માકા હતું.
૩૦તેના દીકરાઓ; જયેષ્ઠ દીકરો આબ્દોન અને સૂર, કીશ, બઆલ, નાદાબ,
