1 કાળવૃતાંત ૮:૩
બેલાના દીકરાઓ; આદ્દાર, ગેરા, એહૂદ,1 કાળવૃતાંત ૮:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 8:3
- Bela had sons: Addar, Gera, Abihud,
- हिन्दी — 1 इतिहास ८:३
- बेला के पुत्र अद्दार, गेरा, अबीहूद,
સંદર્ભમાં
૧બિન્યામીનના પાંચ દીકરા; જયેષ્ઠ દીકરો બેલા, આશ્બેલ, અહારાહ,
૨નોહા તથા રાફા.
૩બેલાના દીકરાઓ; આદ્દાર, ગેરા, એહૂદ,
૪અબીશુઆ, નામાન, અહોઆહ,
૫ગેરા, શફૂફાન તથા હૂરામ.
