1 કાળવૃતાંત ૮:૩૭
મોસાનો દીકરો બિનઆ. બિનઆનો દીકરો રાફા. રાફાનો દીકરો એલાસા. એલાસાનો દીકરો આસેલ.1 કાળવૃતાંત ૮:૩૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 8:37
- Moza became the father of Binea. Raphah was his son, Eleasah his son, and Azel his son.
- हिन्दी — 1 इतिहास ८:३७
- मिस्पे से बिना उत्पन्न हुआ, और इसका पुत्र रापा हुआ, रापा का एलासा और एलासा का पुत्र आसेल हुआ।
સંદર્ભમાં
૩૫મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તારેઆ તથા આહાઝ.
૩૬આહાઝનો દીકરો યહોઆદ્દા. યહોઆદ્દા દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા.
૩૭મોસાનો દીકરો બિનઆ. બિનઆનો દીકરો રાફા. રાફાનો દીકરો એલાસા. એલાસાનો દીકરો આસેલ.
૩૮આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન.
૩૯આસેલના ભાઈ એશેકના દીકરાઓ; જયેષ્ઠ દીકરો ઉલામ, બીજો યેઉશ અને ત્રીજો અલીફેલેટ.
