1 કાળવૃતાંત ૯:૫
શીલોનીઓમાંથી તેનો જયેષ્ઠ દીકરો અસાયા તથા તેના દીકરાઓ.1 કાળવૃતાંત ૯:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 9:5
- Of the Shilonites: Asaiah the firstborn and his sons.
- हिन्दी — 1 इतिहास ९:५
- और शीलोइयों में से उसका जेठा पुत्र असायाह और उसके पुत्र।
સંદર્ભમાં
૩યહૂદાના, બિન્યામીનના, એફ્રાઇમના તથા મનાશ્શાના વંશજોમાંના જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓ આ છે.
૪યહૂદાના દીકરા પેરેસના વંશજોમાંથી બાનીના દીકરા ઈમ્રીના દીકરા ઓમ્રીના દીકરા આમ્મીહૂદનો દીકરો ઉથાય.
૫શીલોનીઓમાંથી તેનો જયેષ્ઠ દીકરો અસાયા તથા તેના દીકરાઓ.
૬ઝેરાહના વંશજોમાંથી યેઉએલ. તથા કુટુંબીઓ મળીને કુલ છસો નેવું.
૭બિન્યામીનના વંશજોમાંના હાસ્સેનુઆના દીકરા હોદાવ્યાના દીકરા મશુલ્લામનો દીકરો સાલ્લૂ.
