1 કાળવૃતાંત ૯:૬
ઝેરાહના વંશજોમાંથી યેઉએલ. તથા કુટુંબીઓ મળીને કુલ છસો નેવું.1 કાળવૃતાંત ૯:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 9:6
- Of the sons of Zerah: Jeuel and their brothers, six hundred ninety.
- हिन्दी — 1 इतिहास ९:६
- जेरह के वंश में से यूएल, और इनके भाई, ये छः सौ नब्बे हुए।
સંદર્ભમાં
૪યહૂદાના દીકરા પેરેસના વંશજોમાંથી બાનીના દીકરા ઈમ્રીના દીકરા ઓમ્રીના દીકરા આમ્મીહૂદનો દીકરો ઉથાય.
૫શીલોનીઓમાંથી તેનો જયેષ્ઠ દીકરો અસાયા તથા તેના દીકરાઓ.
૬ઝેરાહના વંશજોમાંથી યેઉએલ. તથા કુટુંબીઓ મળીને કુલ છસો નેવું.
૭બિન્યામીનના વંશજોમાંના હાસ્સેનુઆના દીકરા હોદાવ્યાના દીકરા મશુલ્લામનો દીકરો સાલ્લૂ.
૮યરોહામનો દીકરો યિબ્નિયા, મિખ્રીના દીકરા ઉઝઝીનો દીકરો એલા, યિબ્નિયાના દીકરા રેઉએલના દીકરા શફાટયાનો દીકરો મશુલ્લામ.
