કરિંથીઓને પહેલો પત્ર ૧૦:૨૩
સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉન્નતિકારક નથી.કરિંથીઓને પહેલો પત્ર ૧૦:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 10:23
- “All things are lawful for me,” but not all things are profitable. “All things are lawful for me,” but not all things build up.
- हिन्दी — 1 कुरिन्थियों १०:२३
- सब वस्तुएँ मेरे लिये उचित तो हैं, परन्तु सब लाभ की नहीं। सब वस्तुएँ मेरे लिये उचित तो हैं, परन्तु सब वस्तुओं से उन्नति नहीं।
સંદર્ભમાં
૨૧તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટાત્માઓનો પ્યાલો પી શકતા નથી; તેમ જ તમે પ્રભુના ભોજનની સાથે દુષ્ટાત્માઓનાં ભોજનના ભાગીદાર થઈ શકતા નથી.
૨૨તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં વધારે બળવાન છીએ?
૨૩સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉન્નતિકારક નથી.
૨૪માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.
૨૫જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછપરછ વગર ખાઓ;
