કરિંથીઓને પહેલો પત્ર ૧૦:૨૪
માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.કરિંથીઓને પહેલો પત્ર ૧૦:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 10:24
- Let no one seek his own, but each one his neighbor’s good.
- हिन्दी — 1 कुरिन्थियों १०:२४
- कोई अपनी ही भलाई को न ढूँढ़े वरन् औरों की।
સંદર્ભમાં
૨૨તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં વધારે બળવાન છીએ?
૨૩સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉન્નતિકારક નથી.
૨૪માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.
૨૫જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછપરછ વગર ખાઓ;
૨૬કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.
