કરિંથીઓને પહેલો પત્ર ૧૦:૨૬
કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.કરિંથીઓને પહેલો પત્ર ૧૦:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 10:26
- for “the earth is the Lord’s, and its fullness.”
- हिन्दी — 1 कुरिन्थियों १०:२६
- “क्योंकि पृथ्वी और उसकी भरपूरी प्रभु की है।” (भज. 24:1)
સંદર્ભમાં
૨૪માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.
૨૫જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછપરછ વગર ખાઓ;
૨૬કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.
૨૭જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ આપે અને તમે જવા ઇચ્છતા હો, તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરકબુદ્ધિની ખાતર કશી પૂછપરછ કર્યાં વિના ખાઓ.
૨૮પણ જો કોઈ તમને કહે કે, તે મૂર્તિની પ્રસાદી છે, તો જેણે તે બતાવ્યું તેની ખાતર, તથા પ્રેરકબુદ્ધિની ખાતર તે ન ખાઓ.
