કરિંથીઓને પહેલો પત્ર ૧૨:૨૦
પણ હવે અંગો ઘણાં છે પણ શરીર એક જ છે.કરિંથીઓને પહેલો પત્ર ૧૨:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 12:20
- But now they are many members, but one body.
- हिन्दी — 1 कुरिन्थियों १२:२०
- परन्तु अब अंग तो बहुत से हैं, परन्तु देह एक ही है।
સંદર્ભમાં
૧૮પણ હવે ઈશ્વરે દરેક અંગને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલું છે.
૧૯જો સર્વ એક અંગ હોત, તો શરીર ક્યાં હોત?
૨૦પણ હવે અંગો ઘણાં છે પણ શરીર એક જ છે.
૨૧આંખ હાથને કહી શકતી નથી કે મને તારી જરૂર નથી; અથવા માથું પગને કહી શકતું નથી કે, મને તારી જરૂર નથી.
૨૨વળી શરીરનાં જે અંગો ઓછા માનપત્ર દીસે છે તેઓની વિશેષ અગત્ય છે;
