કરિંથીઓને પહેલો પત્ર ૧૪:૩૯
એ માટે, મારા ભાઈઓ, પ્રબોધ કરવાની ઉત્કંઠા રાખો, અન્ય ભાષાઓમાં બોલવાની મનાઈ ન કરો.કરિંથીઓને પહેલો પત્ર ૧૪:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 14:39
- Therefore, brothers, desire earnestly to prophesy, and don’t forbid speaking with other languages.
- हिन्दी — 1 कुरिन्थियों १४:३९
- अतः हे भाइयों, भविष्यद्वाणी करने की धुन में रहो और अन्य भाषा बोलने से मना न करो।
સંદર્ભમાં
૩૭જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક સમજે, તો જે વાતો હું તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞાઓ છે એવું તેણે સમજવું.
૩૮જો કોઈ અજ્ઞાની હોય તો તે ભલે અજ્ઞાની રહે.
૩૯એ માટે, મારા ભાઈઓ, પ્રબોધ કરવાની ઉત્કંઠા રાખો, અન્ય ભાષાઓમાં બોલવાની મનાઈ ન કરો.
૪૦પણ બધું ઈશ્વરને શોભે એ રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.
