કરિંથીઓને પહેલો પત્ર ૧૪:૪૦
પણ બધું ઈશ્વરને શોભે એ રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.કરિંથીઓને પહેલો પત્ર ૧૪:૪૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 14:40
- Let all things be done decently and in order.
- हिन्दी — 1 कुरिन्थियों १४:४०
- पर सारी बातें सभ्यता और क्रमानुसार की जाएँ।
સંદર્ભમાં
૩૮જો કોઈ અજ્ઞાની હોય તો તે ભલે અજ્ઞાની રહે.
૩૯એ માટે, મારા ભાઈઓ, પ્રબોધ કરવાની ઉત્કંઠા રાખો, અન્ય ભાષાઓમાં બોલવાની મનાઈ ન કરો.
૪૦પણ બધું ઈશ્વરને શોભે એ રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.
