કરિંથીઓને પહેલો પત્ર ૧૫:૨૧
કેમ કે માણસથી મરણ થયું, એ જ રીતે માણસથી મૂએલાંઓનું પુનરુત્થાન પણ થયું છે.કરિંથીઓને પહેલો પત્ર ૧૫:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 15:21
- For since death came by man, the resurrection of the dead also came by man.
- हिन्दी — 1 कुरिन्थियों १५:२१
- क्योंकि जब मनुष्य के द्वारा मृत्यु आई ; तो मनुष्य ही के द्वारा मरे हुओं का पुनरुत्थान भी आया।
સંદર્ભમાં
૧૯જો કેવળ આ જીવન માટે જ આપણી આશા ખ્રિસ્તમાં છે, તો સર્વ માણસો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.
૨૦પણ હવે ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે, અને તે ઊંઘી ગયેલાંઓનું પ્રથમફળ થયા છે.
૨૧કેમ કે માણસથી મરણ થયું, એ જ રીતે માણસથી મૂએલાંઓનું પુનરુત્થાન પણ થયું છે.
૨૨કેમ કે જેમ આદમમાં સર્વ મરે છે, તેમ ખ્રિસ્તમાં સર્વ સજીવન થશે.
૨૩પણ પ્રત્યેક પોતપોતાને અનુક્રમે: ખ્રિસ્ત પ્રથમફળ, ત્યાર પછી જ્યારે તે આવશે ત્યારે જેઓ ખ્રિસ્તનાં છે તેઓને સજીવન કરવામાં આવશે.
