કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૧૪
તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો.કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 16:14
- Let all that you do be done in love.
- हिन्दी — 1 कुरिन्थियों १६:१४
- जो कुछ करते हो प्रेम से करो।
સંદર્ભમાં
૧૨હવે, ભાઈ આપોલસ વિષે મારે આટલું કહેવું છે કે ભાઈઓની સાથે તે તમારી પાસે આવે માટે મેં તેને બહુ વિનંતી કરી; પણ હમણાં ત્યાં આવવાની તેની ઇચ્છા નથી; પણ જયારે અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.
૧૩જાગૃત રહો, વિશ્વાસમાં સ્થિર રહો, સામર્થ્ય બતાવો, બળવાન થાઓ.
૧૪તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો.
૧૫ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તે અખાયાનું પ્રથમફળ વિશ્વાસી છે, તેઓ સંતોની સેવામાં હંમેશા સક્રિય રહ્યા છે માટે હું તમને વિનંતી કરું છું કે,
૧૬તમે એવા માણસોને અને અન્ય જેઓ સેવામાં પરિશ્રમ કરે છે તેઓને પણ આધીન થાઓ.
