1 રાજાઓ ૨:૧૬
હવે મારે તમને એક વિનંતી કરવી છે. કૃપા કરીને તમે નકારશો નહિ.” બાથશેબાએ તેને કહ્યું, “બોલ.”1 રાજાઓ ૨:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 2:16
- Now I ask one petition of you. Don’t deny me.” She said to him, “Say on.”
- हिन्दी — 1 राजाओं २:१६
- इसलिए अब मैं तुझ से एक बात माँगता हूँ, मुझ को मना न करना ।” उसने कहा, “कहे जा।”
સંદર્ભમાં
૧૪પછી તેણે કહ્યું, “મારે તમને કંઈક કહેવું છે.” તેથી તેણે જવાબ આપ્યો “બોલ.”
૧૫અદોનિયાએ કહ્યું, “તમે જાણો છો કે રાજ્ય મારું છે અને સર્વ ઇઝરાયલીઓએ મને રાજા તરીકે ઊંચો કર્યો. પણ રાજ્ય તો બદલાઈને મારા ભાઈનું થયું છે, કેમ કે યહોવાહે તે તેને આપેલું હતું.
૧૬હવે મારે તમને એક વિનંતી કરવી છે. કૃપા કરીને તમે નકારશો નહિ.” બાથશેબાએ તેને કહ્યું, “બોલ.”
૧૭તેણે કહ્યું, “કૃપા કરી તમે સુલેમાન રાજાને કહો કે તે શૂનામ્મી અબીશાગ સાથે મારું લગ્ન કરાવે, કેમ કે તે તમને ના નહિ પાડે.”
૧૮બાથશેબાએ કહ્યું, “સારું, હું રાજાને વાત કરીશ.”
