1 રાજાઓ ૪:૧૫
અહિમાઆસ નફતાલીમાં હતો. તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું.1 રાજાઓ ૪:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 4:15
- Ahimaaz, in Naphtali (he also took Basemath the daughter of Solomon as wife);
- हिन्दी — 1 राजाओं ४:१५
- नप्ताली में अहीमास था, जिसने सुलैमान की बासमत नाम बेटी को ब्याह लिया था।
સંદર્ભમાં
૧૩રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર: વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાંનાં નગરો પણ હતાં, એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રદેશ, જેમાં દીવાલો તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરોનો તે અધિકારી હતો.
૧૪માહનાઇમમાં ઇદ્દોનો દીકરો અહિનાદાબ હતો.
૧૫અહિમાઆસ નફતાલીમાં હતો. તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું.
૧૬આશેર તથા બાલોથમાં હુશાયનો દીકરો બાના,
૧૭ઇસ્સાખારમાં પારૂઆનો દીકરો યહોશાફાટ.
