1 રાજાઓ ૪:૧૭
ઇસ્સાખારમાં પારૂઆનો દીકરો યહોશાફાટ.1 રાજાઓ ૪:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 4:17
- Jehoshaphat the son of Paruah, in Issachar;
- हिन्दी — 1 राजाओं ४:१७
- इस्साकार में पारुह का पुत्र यहोशापात,
સંદર્ભમાં
૧૫અહિમાઆસ નફતાલીમાં હતો. તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું.
૧૬આશેર તથા બાલોથમાં હુશાયનો દીકરો બાના,
૧૭ઇસ્સાખારમાં પારૂઆનો દીકરો યહોશાફાટ.
૧૮અને બિન્યામીનમાં એલાનો દીકરો શિમઈ હતો.
૧૯અમોરીઓના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલ્યાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર અને આ દેશમાં તે એકલો અધિકારી હતો.
