પિતરનો પહેલો પત્ર ૨:૧
એ માટે તમામ દુષ્ટતા, કપટ, ઢોંગ, દ્વેષ તથા સર્વ પ્રકારની નિંદા દૂર કરીને,પિતરનો પહેલો પત્ર ૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Peter 2:1
- Putting away therefore all wickedness, all deceit, hypocrisies, envies, and all evil speaking,
- हिन्दी — 1 पतरस २:१
- इसलिए सब प्रकार का बैर-भाव, छल, कपट, डाह और बदनामी को दूर करके,
સંદર્ભમાં
૧એ માટે તમામ દુષ્ટતા, કપટ, ઢોંગ, દ્વેષ તથા સર્વ પ્રકારની નિંદા દૂર કરીને,
૨નવાં જન્મેલાં બાળકોની જેમ શુદ્ધ આત્મિક દૂધની ઇચ્છા રાખો,
૩જેથી જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે તો તે વડે તમે ઉદ્ધાર પામતાં સુધી વધતાં રહો.
