પિતરનો પહેલો પત્ર ૪:૯
કઈ પણ ફરિયાદ વગર તમે એકબીજાનો સત્કાર કરો.પિતરનો પહેલો પત્ર ૪:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Peter 4:9
- Be hospitable to one another without grumbling.
- हिन्दी — 1 पतरस ४:९
- बिना कुड़कुड़ाए एक दूसरे का अतिथि-सत्कार करो।
સંદર્ભમાં
૭બધી બાબતોનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ અને સાવચેત રહો જેથી તમે પ્રાર્થના કરી શકો.
૮વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.
૯કઈ પણ ફરિયાદ વગર તમે એકબીજાનો સત્કાર કરો.
૧૦દરેકને જે કૃપાદાન મળ્યું છે તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું.
૧૧જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન.
