થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૨:૨૦
નિ:સંદેહ, તમે અમારો મહિમા તથા આનંદ છો.થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૨:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Thessalonians 2:20
- For you are our glory and our joy.
- हिन्दी — 1 थिस्सलुनीकियों २:२०
- हमारी बड़ाई और आनन्द तुम ही हो।
સંદર્ભમાં
૧૮એ માટે અમે, એટલે ખાસ કરીને મેં પાઉલે, વારંવાર તમારી પાસે આવવાને ઇચ્છા કરી, પણ શેતાને અમને અટકાવ્યા.
૧૯કેમ કે અમારી આશા, આનંદ કે ગૌરવનો મુગટ શું છે? શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આવવાની વેળાએ તેમની આગળ અન્યોની જેમ તમે પણ એ મુગટ નથી?
૨૦નિ:સંદેહ, તમે અમારો મહિમા તથા આનંદ છો.
