થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૩:૧
માટે જયારે અમારી સહનશક્તિની હદ આવી ત્યારે આથેન્સમાં એકલા રહેવાનું અમે નક્કી કર્યું.થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Thessalonians 3:1
- Therefore when we couldn’t stand it any longer, we thought it good to be left behind at Athens alone,
- हिन्दी — 1 थिस्सलुनीकियों ३:१
- इसलिए जब हम से और न रहा गया, तो हमने यह ठहराया कि एथेंस में अकेले रह जाएँ।
સંદર્ભમાં
૧માટે જયારે અમારી સહનશક્તિની હદ આવી ત્યારે આથેન્સમાં એકલા રહેવાનું અમે નક્કી કર્યું.
૨અને અમારા ભાઈ અને ખ્રિસ્તની સુવાર્તાનાં પ્રચારમાં ઈશ્વરના સેવક તિમોથીને તમને સ્થિર કરવાને અને તમારા વિશ્વાસ સંબંધી તમને ઉત્તેજન આપવાને માટે મોકલ્યો.
૩કેમ કે આ વિપત્તિઓથી કોઈ ડગી જાય નહિ. તમે પોતે જાણો છો કે તેને સારુ આપણે નિર્મિત થયેલા છીએ.
