થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૪:૫
પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે.થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૪:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Thessalonians 4:5
- not in the passion of lust, even as the Gentiles who don’t know God,
- हिन्दी — 1 थिस्सलुनीकियों ४:५
- और यह काम अभिलाषा से नहीं, और न अन्यजातियों के समान, जो परमेश्वर को नहीं जानतीं।
સંદર્ભમાં
૩કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો;
૪તમારામાંનો દરેક, ઈશ્વરને ન જાણનારાં વિદેશીઓની જેમ વિષયવાસનામાં નહિ,
૫પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે.
૬તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈને છેતરે નહિ, કારણ કે પ્રભુ એવાં બધાં કામોની શિક્ષા કરનાર છે, એ બાબતે અમે અગાઉ પણ તમને જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી.
૭કેમ કે ઈશ્વરે આપણને અશુદ્ધતાને સારુ નહિ, પણ પવિત્રતામાં બોલાવ્યા છે.
