થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૪:૭
કેમ કે ઈશ્વરે આપણને અશુદ્ધતાને સારુ નહિ, પણ પવિત્રતામાં બોલાવ્યા છે.થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૪:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Thessalonians 4:7
- For God called us not for uncleanness, but in sanctification.
- हिन्दी — 1 थिस्सलुनीकियों ४:७
- क्योंकि परमेश्वर ने हमें अशुद्ध होने के लिये नहीं, परन्तु पवित्र होने के लिये बुलाया है।
સંદર્ભમાં
૫પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે.
૬તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈને છેતરે નહિ, કારણ કે પ્રભુ એવાં બધાં કામોની શિક્ષા કરનાર છે, એ બાબતે અમે અગાઉ પણ તમને જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી.
૭કેમ કે ઈશ્વરે આપણને અશુદ્ધતાને સારુ નહિ, પણ પવિત્રતામાં બોલાવ્યા છે.
૮એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહિ, પણ ઈશ્વરનો અનાદર કરે છે, જે પોતાનો પવિત્ર આત્મા તમને આપે છે.
૯પણ ભાઈ પરના પ્રેમ વિષે કોઈને તમારા પર લખવાની કશી જરૂર નથી, કેમ કે એકબીજા પર પ્રેમ રાખવાનું ઈશ્વરે પોતે તમને શીખવ્યું છે.
