થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૨૮
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Thessalonians 5:28
- The grace of our Lord Jesus Christ be with you. Amen.
- हिन्दी — 1 थिस्सलुनीकियों ५:२८
- हमारे प्रभु यीशु मसीह का अनुग्रह तुम पर होता रहे।
સંદર્ભમાં
૨૬પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો.
૨૭હું તમને પ્રભુમાં પ્રતિજ્ઞા લેવડાવું છું કે, આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો.
૨૮આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.
