થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૨૬
પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો.થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Thessalonians 5:26
- Greet all the brothers with a holy kiss.
- हिन्दी — 1 थिस्सलुनीकियों ५:२६
- सब भाइयों को पवित्र चुम्बन से नमस्कार करो।
સંદર્ભમાં
૨૪જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે.
૨૫ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.
૨૬પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો.
૨૭હું તમને પ્રભુમાં પ્રતિજ્ઞા લેવડાવું છું કે, આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો.
૨૮આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.
