થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૨૪
જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે.થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Thessalonians 5:24
- He who calls you is faithful, who will also do it.
- हिन्दी — 1 थिस्सलुनीकियों ५:२४
- तुम्हारा बुलानेवाला विश्वासयोग्य है, और वह ऐसा ही करेगा।
સંદર્ભમાં
૨૨દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
૨૩શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો.
૨૪જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે.
૨૫ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.
૨૬પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો.
