થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૨૩
શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો.થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Thessalonians 5:23
- May the God of peace himself sanctify you completely. May your whole spirit, soul, and body be preserved blameless at the coming of our Lord Jesus Christ.
- हिन्दी — 1 थिस्सलुनीकियों ५:२३
- शान्ति का परमेश्वर आप ही तुम्हें पूरी रीति से पवित्र करे; तुम्हारी आत्मा, प्राण और देह हमारे प्रभु यीशु मसीह के आने तक पूरे और निर्दोष सुरक्षित रहें।
સંદર્ભમાં
૨૧પણ સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને પકડી રાખો.
૨૨દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
૨૩શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો.
૨૪જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે.
૨૫ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.
