થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૨૫
ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Thessalonians 5:25
- Brothers, pray for us.
- हिन्दी — 1 थिस्सलुनीकियों ५:२५
- हे भाइयों, हमारे लिये प्रार्थना करो।
સંદર્ભમાં
૨૩શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો.
૨૪જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે.
૨૫ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.
૨૬પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો.
૨૭હું તમને પ્રભુમાં પ્રતિજ્ઞા લેવડાવું છું કે, આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો.
