તિમોથીને પહેલો પત્ર ૫:૧
વૃદ્ધને સખ્તાઈથી ઠપકો ન આપ પણ જેમ પિતાને તેમ તેમને સમજાવ, જેમ ભાઈઓને તેમ જુવાનોને;તિમોથીને પહેલો પત્ર ૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Timothy 5:1
- Don’t rebuke an older man, but exhort him as a father; the younger men as brothers;
- हिन्दी — 1 तीमुथियुस ५:१
- किसी बूढ़े को न डाँट; पर उसे पिता जानकर समझा दे, और जवानों को भाई जानकर; (लैव्य. 19:32)
સંદર્ભમાં
૧વૃદ્ધને સખ્તાઈથી ઠપકો ન આપ પણ જેમ પિતાને તેમ તેમને સમજાવ, જેમ ભાઈઓને તેમ જુવાનોને;
૨જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્ત્રીઓને; અને જેમ બહેનોને તેમ જુવાન સ્ત્રીઓને પૂર્ણ પવિત્રતામાં સમજાવ.
૩જેઓ ખરેખર વિધવાઓ છે તેઓનું સન્માન કર.
