તિમોથીને પહેલો પત્ર ૫:૩
જેઓ ખરેખર વિધવાઓ છે તેઓનું સન્માન કર.તિમોથીને પહેલો પત્ર ૫:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Timothy 5:3
- Honor widows who are widows indeed.
- हिन्दी — 1 तीमुथियुस ५:३
- उन विधवाओं का जो सचमुच विधवा हैं आदर कर ।
સંદર્ભમાં
૧વૃદ્ધને સખ્તાઈથી ઠપકો ન આપ પણ જેમ પિતાને તેમ તેમને સમજાવ, જેમ ભાઈઓને તેમ જુવાનોને;
૨જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્ત્રીઓને; અને જેમ બહેનોને તેમ જુવાન સ્ત્રીઓને પૂર્ણ પવિત્રતામાં સમજાવ.
૩જેઓ ખરેખર વિધવાઓ છે તેઓનું સન્માન કર.
૪વળી કોઈ વિધવાના સંતાનો અથવા સંતાનોના સંતાનો હોય તો તેઓ પ્રથમ પોતાના ઘર પ્રત્યે સમર્પિત બને અને પોતાનાં માતાપિતાનું ઋણ ચુકવવાનું શીખે, જે ખરેખર ઈશ્વર સમક્ષ રુચિકર છે.
૫તદુપરાંત ખરેખર વિધવા એ છે જે ત્યજી દેવાયેલ છે અને જેની આશા ઈશ્વરમાં છે અને રાતદિવસ વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે.
