2 કાળવૃતાંત ૧૧:૧૦
સોરાહ, આયાલોન, અને હેબ્રોન નગરો બાંધ્યાં. એ યહૂદિયામાં અને બિન્યામીનમાં આવેલા કિલ્લાવાળાં નગરો છે.2 કાળવૃતાંત ૧૧:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 11:10
- Zorah, Aijalon, and Hebron, which are fortified cities in Judah and in Benjamin.
- हिन्दी — 2 इतिहास ११:१०
- सोरा, अय्यालोन और हेब्रोन जो यहूदा और बिन्यामीन में हैं, दृढ़ किया।
સંદર્ભમાં
૮ગાથ, મારેશા, ઝીફ,
૯અદોરાઈમ, લાખીશ, અઝેકા,
૧૦સોરાહ, આયાલોન, અને હેબ્રોન નગરો બાંધ્યાં. એ યહૂદિયામાં અને બિન્યામીનમાં આવેલા કિલ્લાવાળાં નગરો છે.
૧૧તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને સેનાપતિઓને અનાજ, તેલ અને દ્રાક્ષારસના ભંડાર આગળ ચોકી કરવા મૂક્યા.
૧૨દરેક નગરમાં તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા અને તે નગરોને મજબૂત કર્યાં. યહૂદિયા અને બિન્યામીન તેના તાબામાં હતાં.
