2 કાળવૃતાંત ૧૧:૯
અદોરાઈમ, લાખીશ, અઝેકા,2 કાળવૃતાંત ૧૧:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 11:9
- Adoraim, Lachish, Azekah,
- हिन्दी — 2 इतिहास ११:९
- अदोरैम, लाकीश, अजेका,
સંદર્ભમાં
૭બેથ-સૂર, સોખો, અદુલ્લામ,
૮ગાથ, મારેશા, ઝીફ,
૯અદોરાઈમ, લાખીશ, અઝેકા,
૧૦સોરાહ, આયાલોન, અને હેબ્રોન નગરો બાંધ્યાં. એ યહૂદિયામાં અને બિન્યામીનમાં આવેલા કિલ્લાવાળાં નગરો છે.
૧૧તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને સેનાપતિઓને અનાજ, તેલ અને દ્રાક્ષારસના ભંડાર આગળ ચોકી કરવા મૂક્યા.
