કરિંથીઓને બીજો પત્ર ૩:૪
એવો ભરોસો ખ્રિસ્તને આશરે અમને ઈશ્વર પર છે.કરિંથીઓને બીજો પત્ર ૩:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Corinthians 3:4
- Such confidence we have through Christ toward God,
- हिन्दी — 2 कुरिन्थियों ३:४
- हम मसीह के द्वारा परमेश्वर पर ऐसा ही भरोसा रखते हैं।
સંદર્ભમાં
૨અમારા હૃદયમાં લખેલો અને સર્વ માણસથી જણાયેલો તથા વંચાયેલો એવો અમારો પત્ર તો તમે છો.
૩તમે ખ્રિસ્તનાં પત્રની જેમ દેખાઓ છો જેની અમે સેવા કરેલી; તે શાહીથી નહિ પણ જીવતા ઈશ્વરના આત્માથી, પથ્થરની પાટીઓ પર નહિ પણ માનવીય હૃદયરૂપી પાટીઓ પર લખેલો છે.
૪એવો ભરોસો ખ્રિસ્તને આશરે અમને ઈશ્વર પર છે.
૫અમે પોતે પોતાનાથી કંઈ વિચારવા સમર્થ છીએ એવું નથી; પણ અમારું સામર્થ્ય ઈશ્વરથી છે;
૬તેમણે પણ અમને નવા કરારના, એટલે અક્ષરના નહિ પણ આત્માનાં, યોગ્ય સેવકો કર્યા, કેમ કે અક્ષર મારી નાખે છે, પણ આત્મા જીવાડે છે.
