કરિંથીઓને બીજો પત્ર ૪:૧૦
ઈસુનું મરણ અમારા શરીરમાં સદા રાખીએ છીએ, એ સારુ કે ઈસુનું જીવન અમારાં શરીરદ્વારા જાહેર થાય.કરિંથીઓને બીજો પત્ર ૪:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Corinthians 4:10
- always carrying in the body the putting to death of the Lord Jesus, that the life of Jesus may also be revealed in our body.
- हिन्दी — 2 कुरिन्थियों ४:१०
- हम यीशु की मृत्यु को अपनी देह में हर समय लिये फिरते हैं ; कि यीशु का जीवन भी हमारी देह में प्रगट हो।
સંદર્ભમાં
૮સર્વ પ્રકારે અમે વિપત્તિ પામેલા હોવા છતાં દબાયેલા નથી; હેરાન થયા છતાં નિરાશ થયેલા નથી;
૯સતાવાયેલા છીએ પણ ત્યજાયેલા નથી; નીચે પટકાયેલા છીએ પણ નાશ પામેલા નથી;
૧૦ઈસુનું મરણ અમારા શરીરમાં સદા રાખીએ છીએ, એ સારુ કે ઈસુનું જીવન અમારાં શરીરદ્વારા જાહેર થાય.
૧૧કેમ કે અમે જીવનારાં ઈસુને માટે, સદા મરણને સોંપાયેલા છીએ, એ માટે કે ઈસુનું જીવન પણ અમારા મૃત્યુપાત્ર મનુષ્યદેહમાં પ્રગટ કરાય.
૧૨એમ જ અમારામાં મરણ પણ તમારામાં જીવન અસર કરે છે.
