કરિંથીઓને બીજો પત્ર ૪:૧૨
એમ જ અમારામાં મરણ પણ તમારામાં જીવન અસર કરે છે.કરિંથીઓને બીજો પત્ર ૪:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Corinthians 4:12
- So then death works in us, but life in you.
- हिन्दी — 2 कुरिन्थियों ४:१२
- इस कारण मृत्यु तो हम पर प्रभाव डालती है और जीवन तुम पर।
સંદર્ભમાં
૧૦ઈસુનું મરણ અમારા શરીરમાં સદા રાખીએ છીએ, એ સારુ કે ઈસુનું જીવન અમારાં શરીરદ્વારા જાહેર થાય.
૧૧કેમ કે અમે જીવનારાં ઈસુને માટે, સદા મરણને સોંપાયેલા છીએ, એ માટે કે ઈસુનું જીવન પણ અમારા મૃત્યુપાત્ર મનુષ્યદેહમાં પ્રગટ કરાય.
૧૨એમ જ અમારામાં મરણ પણ તમારામાં જીવન અસર કરે છે.
૧૩વિશ્વાસનો તે જ આત્મા અમને છે તેથી મેં વિશ્વાસ કર્યો માટે હું બોલ્યો એ લેખ પ્રમાણે, અમે પણ વિશ્વાસ કરીએ છીએ અને તેથી બોલીએ છીએ.
૧૪અને એવું જાણીએ છીએ કે, જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યાં, તે અમને પણ ઈસુની મારફતે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે.
