2 શમુએલ ૨૨:૧૧
પછી તેઓ કરુબ પર સવારી કરીને ઊડ્યા. વાયુની પાંખો પર દેખાયા.2 શમુએલ ૨૨:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 22:11
- He rode on a cherub, and flew. Yes, he was seen on the wings of the wind.
- हिन्दी — 2 शमूएल २२:११
- वह करूब पर सवार होकर उड़ा, और पवन के पंखों पर चढ़कर दिखाई दिया।
સંદર્ભમાં
૯તેમના નસકારોમાંથી ધુમાડો ચઢયો, અને તેમના મુખમાંથી ભસ્મ કરી નાખનારો અગ્નિ બહાર આવ્યો. તેનાથી અંગારા સળગી ઊઠ્યા.
૧૦અને ઈશ્વર આકાશોને નમાવીને નીચે ઊતર્યા, તેમના પગ નીચે ગાઢ અંધકાર વ્યાપેલો હતો.
૧૧પછી તેઓ કરુબ પર સવારી કરીને ઊડ્યા. વાયુની પાંખો પર દેખાયા.
૧૨અને તેમણે અંધકારને, પાણીના ઢગલાને, આકાશના ગાઢ વરસાદી વાદળોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યાં.
૧૩તેમની સામેના પ્રકાશથી અગ્નિના અંગારા સળગી ઊઠ્યા.
