2 શમુએલ ૨૨:૧૨
અને તેમણે અંધકારને, પાણીના ઢગલાને, આકાશના ગાઢ વરસાદી વાદળોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યાં.2 શમુએલ ૨૨:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 22:12
- He made darkness a shelter around himself, gathering of waters, and thick clouds of the skies.
- हिन्दी — 2 शमूएल २२:१२
- उसने अपने चारों ओर के अंधियारे को, मेघों के समूह, और आकाश की काली घटाओं को अपना मण्डप बनाया।
સંદર્ભમાં
૧૦અને ઈશ્વર આકાશોને નમાવીને નીચે ઊતર્યા, તેમના પગ નીચે ગાઢ અંધકાર વ્યાપેલો હતો.
૧૧પછી તેઓ કરુબ પર સવારી કરીને ઊડ્યા. વાયુની પાંખો પર દેખાયા.
૧૨અને તેમણે અંધકારને, પાણીના ઢગલાને, આકાશના ગાઢ વરસાદી વાદળોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યાં.
૧૩તેમની સામેના પ્રકાશથી અગ્નિના અંગારા સળગી ઊઠ્યા.
૧૪આકાશમાંથી ઈશ્વરે ગર્જના કરી. પરાત્પરે અવાજ કર્યો.
