Skip to content
Methodist Church Nadiad
કેમ કે તમારી સહાયથી હું સૈન્ય પર આક્રમણ કરું છું . મારા ઈશ્વર થકી હું દીવાલ કૂદી જાઉં છું.

2 શમુએલ ૨૨:૩૦ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English2 Samuel 22:30
For by you, I run against a troop. By my God, I leap over a wall.
हिन्दी2 शमूएल २२:३०
तेरी सहायता से मैं दल पर धावा करता, अपने परमेश्वर की सहायता से मैं शहरपनाह को फाँद जाता हूँ।

સંદર્ભમાં

૨૮દુઃખી લોકોને તમે બચાવશો, પણ ઘમંડીઓને નીચા નમાવવા સારુ તમે તેઓના પર કરડી દ્રષ્ટિ કરો છો. એ સારુ કે તમે તેઓને નીચા નમાવો.

૨૯કેમ કે, હે ઈશ્વર, તમે મારો દીવો છો. ઈશ્વર મારા અંધકારને પ્રકાશિત કરશે.

૩૦કેમ કે તમારી સહાયથી હું સૈન્ય પર આક્રમણ કરું છું . મારા ઈશ્વર થકી હું દીવાલ કૂદી જાઉં છું.

૩૧કેમ કે ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે. ઈશ્વરનું વચન શુદ્ધ છે. જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તેઓ ઢાલ છે.

૩૨કેમ કે પ્રભુ સિવાય ઈશ્વર કોણ છે? અને આપણા પ્રભુ સિવાય ગઢ કોણ છે?

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.