2 શમુએલ ૨૨:૩૨
કેમ કે પ્રભુ સિવાય ઈશ્વર કોણ છે? અને આપણા પ્રભુ સિવાય ગઢ કોણ છે?2 શમુએલ ૨૨:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 22:32
- For who is God, besides the LORD? Who is a rock, besides our God?
- हिन्दी — 2 शमूएल २२:३२
- “यहोवा को छोड़ क्या कोई परमेश्वर है? हमारे परमेश्वर को छोड़ क्या और कोई चट्टान है?
સંદર્ભમાં
૩૦કેમ કે તમારી સહાયથી હું સૈન્ય પર આક્રમણ કરું છું . મારા ઈશ્વર થકી હું દીવાલ કૂદી જાઉં છું.
૩૧કેમ કે ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે. ઈશ્વરનું વચન શુદ્ધ છે. જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તેઓ ઢાલ છે.
૩૨કેમ કે પ્રભુ સિવાય ઈશ્વર કોણ છે? અને આપણા પ્રભુ સિવાય ગઢ કોણ છે?
૩૩ઈશ્વર મારા ગઢ અને આશ્રય છે તેઓ નિર્દોષ માણસને તેમના માર્ગમાં ચલાવે છે.
૩૪તેઓ મારા પગને હરણીના પગ જેવા કરે છે અને મને ઉચ્ચસ્થાનો પર બિરાજમાન છે.
