2 શમુએલ ૨૩:૩૨
એલ્યાહબા શાઆલ્બોની, યાશેનના દીકરાઓમાંનો યોનાથાન.2 શમુએલ ૨૩:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 23:32
- Eliahba the Shaalbonite, the sons of Jashen, Jonathan,
- हिन्दी — 2 शमूएल २३:३२
- शालबोनी एल्यहबा, याशेन के वंश में से योनातान,
સંદર્ભમાં
૩૦બનાયા પિરઆથોની, ગાઆશના નાળાંનો હિદ્દાય.
૩૧અબી-આલ્બોન આર્બાથી, આઝમાવેથ બાહુરીમી,
૩૨એલ્યાહબા શાઆલ્બોની, યાશેનના દીકરાઓમાંનો યોનાથાન.
૩૩શામ્મા હારારી, શારાર અરારીનો દીકરો અહીઆમ,
૩૪માખાથીના દીકરા અહાસ્બાયનો દીકરો અલીફેલેટ, અહિથોફેલ ગીલોનીનો દીકરો અલીઆમ,
