2 શમુએલ ૨૩:૩૪
માખાથીના દીકરા અહાસ્બાયનો દીકરો અલીફેલેટ, અહિથોફેલ ગીલોનીનો દીકરો અલીઆમ,2 શમુએલ ૨૩:૩૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 23:34
- Eliphelet the son of Ahasbai, the son of the Maacathite, Eliam the son of Ahithophel the Gilonite,
- हिन्दी — 2 शमूएल २३:३४
- माका देश के अहसबै का पुत्र एलीपेलेत, गीलोवासी अहीतोपेल का पुत्र एलीआम,
સંદર્ભમાં
૩૨એલ્યાહબા શાઆલ્બોની, યાશેનના દીકરાઓમાંનો યોનાથાન.
૩૩શામ્મા હારારી, શારાર અરારીનો દીકરો અહીઆમ,
૩૪માખાથીના દીકરા અહાસ્બાયનો દીકરો અલીફેલેટ, અહિથોફેલ ગીલોનીનો દીકરો અલીઆમ,
૩૫હેસ્રો કાર્મેલી, પારાય આર્બી,
૩૬સોબાહના નાથાનનો દીકરો ઈગાલ, ગાદના કુળમાંનો બાની.
