2 શમુએલ ૨૩:૩૬
સોબાહના નાથાનનો દીકરો ઈગાલ, ગાદના કુળમાંનો બાની.2 શમુએલ ૨૩:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 23:36
- Igal the son of Nathan of Zobah, Bani the Gadite,
- हिन्दी — 2 शमूएल २३:३६
- सोबा नातान का पुत्र यिगाल, गादी बानी,
સંદર્ભમાં
૩૪માખાથીના દીકરા અહાસ્બાયનો દીકરો અલીફેલેટ, અહિથોફેલ ગીલોનીનો દીકરો અલીઆમ,
૩૫હેસ્રો કાર્મેલી, પારાય આર્બી,
૩૬સોબાહના નાથાનનો દીકરો ઈગાલ, ગાદના કુળમાંનો બાની.
૩૭સેલેક આમ્મોની, નાહરાય બેરોથી, સરુયાના દીકરા યોઆબના શસ્ત્રવાહકો,
૩૮ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,
