2 શમુએલ ૨૩:૩૭
સેલેક આમ્મોની, નાહરાય બેરોથી, સરુયાના દીકરા યોઆબના શસ્ત્રવાહકો,2 શમુએલ ૨૩:૩૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 23:37
- Zelek the Ammonite, Naharai the Beerothite, armor bearers to Joab the son of Zeruiah,
- हिन्दी — 2 शमूएल २३:३७
- अम्मोनी सेलेक, बेरोती नहरै जो सरूयाह के पुत्र योआब का हथियार ढोनेवाला था,
સંદર્ભમાં
૩૫હેસ્રો કાર્મેલી, પારાય આર્બી,
૩૬સોબાહના નાથાનનો દીકરો ઈગાલ, ગાદના કુળમાંનો બાની.
૩૭સેલેક આમ્મોની, નાહરાય બેરોથી, સરુયાના દીકરા યોઆબના શસ્ત્રવાહકો,
૩૮ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,
૩૯ઉરિયા હિત્તી એમ બધા મળીને સાડત્રીસ.
