થેસ્સાલોનિકીઓને બીજો પત્ર ૨:૧૭
તે તમારાં હૃદયોને આશ્વાસન આપો અને દરેક સારા કાર્યમાં તથા દરેક વાતમાં તમને દ્રઢ કરો.થેસ્સાલોનિકીઓને બીજો પત્ર ૨:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Thessalonians 2:17
- comfort your hearts and establish you in every good work and word.
- हिन्दी — 2 थिस्सलुनीकियों २:१७
- तुम्हारे मनों में शान्ति दे , और तुम्हें हर एक अच्छे काम, और वचन में दृढ़ करे।
સંદર્ભમાં
૧૫માટે, ભાઈઓ, અડગ રહો, અને જે શિક્ષણ તમને વચન દ્વારા કે અમારા પત્રદ્વારા મળ્યું છે તે પ્રમાણે ચાલો.
૧૬હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ કર્યો અને કૃપા કરીને આપણને અનંતકાળનો દિલાસો અને સારી આશા આપ્યાં,
૧૭તે તમારાં હૃદયોને આશ્વાસન આપો અને દરેક સારા કાર્યમાં તથા દરેક વાતમાં તમને દ્રઢ કરો.
